2 Storey 3 BHK House (60 Var) in Kaliyabid, Bhavnagar
, Bhavnagar , Gujarat
Description
🏡 તાત્કાલિક વેચવાનું છે (Urgent Sale)
બ્રોકર મિત્રો, કાળિયાબીડના પ્રાઇમ લોકેશન પર એક સરસ મકાન વેચવાનું છે. ડાયરેક્ટ ગ્રાહક હોય તો પર્સનલમાં સંપર્ક કરવા વિનંતી:
📍 લોકેશન (ભાવનગર): પ્લોટ નં. B/4122, મધુવન બોયઝ હોસ્ટેલ-૨ ની સામે, જ્ઞાનમંજરી સ્કૂલ અને નાઇસ સ્કૂલ પાસે, કાળિયાબીડ.
✨ પ્રોપર્ટીની વિગત:
બાંધકામ: બે માળનું મકાન (Double Storey House)
પ્રકાર: 3 BHK (૩ બેડરૂમ, હોલ, કિચન)
સાઈઝ: 60 વાર (60 Var)
💰 કિંમત (Price): ₹૪૫,૦૦,૦૦૦/- (45 Lakhs)
જે બ્રોકર મિત્રો પાસે ખરીદવા માટે ડાયરેક્ટ પાર્ટી તૈયાર હોય, તેઓ વધુ વિગત માટે મારા પર્સનલ નંબર પર મેસેજ અથવા કોલ કરે.
📞 સંપર્ક (અપના દલાલ): 9737305812
Specifications
| Garage | No |
| Balcony | No |
| Garden | No |
| Swimming Pool | No |
| Elevator | No |
Location
Related Properties
Himalaya Modern Crest - 3 BHK Luxury Apartment. bhavnagar
Bhavnagar , Gujarat
remium 110 Sq. Ft. Road-Touch Commercial Office Space for Sale on Sardarnagar to Bharatnagar Road, Bhavnagar
Bhavnagar , Gujarat