Skip to Content
Shop for Sale in Bhavnagar
For Sale

Shop for Sale in Bhavnagar

, Bhavnagar , Gujarat

₹ 13,500,000
Ref: PROP-00144

ઉપલબ્ધતા અને કિંમતની નોંધ

હાલની નોંધ: ઉપલબ્ધ તરીકે સૂચિબદ્ધ

માલિકની તારીખવાળી ઉપલબ્ધતા પુષ્ટિ હજી નોંધાયેલી નથી.

મુલાકાત અથવા ચુકવણી પહેલાં હાલની કિંમત અને ઉપલબ્ધતા પુષ્ટિ કરાવો.

સામાન્ય પ્રશ્નો
Type
Commercial
Bedrooms
0
Bathrooms
0
Floors
1
Status
available

Shop for Sale in Bhavnagar: Property Details

Shop for Sale in Bhavnagar. ₹ 13,500,000.00. Contact ApnaDalal for availability and a visit. Listing: Prime 2-Storey Commercial Shop for Sale Opposite Darbargadh | Bhavnagar Main Market.

Description

ભાવનગરના સૌથી ધમધમતા અને હાર્દ સમાન વિસ્તાર "દરબારગઢની બિલકુલ સામે, મેઈન માર્કેટમાં" જીઆઈડીસી કે અન્ય કોઈ આઉટર એરિયા નહીં પણ બેસ્ટ બિઝનેસ લોકેશન પર આવેલી કોમર્શિયલ દુકાન (Shop) તાત્કાલિક વેચવાની છે.

  • લોકેશનની ખાસિયત: દરબારગઢની સામે, મુખ્ય બજાર (Main Market), ભાવનગર.

  • કિંમત (Price): ₹ ૧.૩૫ કરોડ (1.35 Crore) - નેગોશિયેબલ.

  • દુકાનની ખાસિયત:

    • ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ફર્સ્ટ ફ્લોર (શટર સુવિધા સાથે). બે માળ સાથેની તળિયાથી

    • મેઈન માર્કેટમાં હોવાથી હેવી ફૂટફોલ (ગ્રાહકોની ભારે અવરજવર).

    • કપડાંના શોરૂમ, જ્વેલરી શોપ, હોલસેલ બિઝનેસ, મોબાઈલ માર્કેટ કે કોઈ પણ મોટા બિઝનેસ માટે સર્વોત્તમ જગ્યા.

    • આસપાસ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ.

રોકાણ (Investment) કરવા માટે અથવા પોતાનો બિઝનેસ ટોપ લેવલ પર લઈ જવા માટે આ સોનાની તક છે. સાચી પાર્ટીએ જ સંપર્ક કરવો.

Specifications

Garage No
Balcony No
Garden No
Swimming Pool No
Elevator No

Location

Inquiry
Schedule a Visit
Share this property

Related Properties

1 BHK Flat for Sale in Bhavnagar property in Bhavnagar
For Sale Featured
1 BHK Flat for Sale in Bhavnagar

Bhavnagar , Gujarat

₹ 1,200,000
1 Beds 1 Baths 250 sqft
1 BHK Flat for Rent in Bhavnagar property in Bhavnagar
For Rent Featured
1 BHK Flat for Rent in Bhavnagar

Bhavnagar , Gujarat

₹ 6,500 /mo
1 Beds 1 Baths 250 sqft
Flat for Rent in Panvadi, Bhavnagar property in Bhavnagar
For Rent
Flat for Rent in Panvadi, Bhavnagar

Bhavnagar

₹ 6,500 /mo
1 Beds 1 Baths

Explore ApnaDalal Property Services

Find properties by purpose, type and location. ApnaDalal personally manages its listings and property enquiries.