Skip to Content
For Sale

3 BHK મકાન વેચાણ માટે

Panchvati Society, opposite Omkar Residency , Bhavnagar , Gujarat

₹50 લાખ
Ref: PROP-00159
Type
House / Tenement
Bedrooms
3
Bathrooms
1
Area
1070 sqft
Floors
1
Status
available

3 BHK House for Sale in Panchvati Society, Chitra: Property Details

3 BHK House for Sale in Chitra–Sidsar Road, Bhavnagar. 1070 sq ft, 1 bathroom, ₹ 5,000,000.00. Contact ApnaDalal for availability and a visit. Listing: 3 BHK House for Sale in Panchvati Society, Chitra, Bhavnagar.

Description

પંચવટી સોસાયટી, ઓમકાર રેસિડેન્સીની સામે, ચિત્રા–સિદસર રોડ, ચિત્રા, ભાવનગરમાં 3 BHK મકાન વેચાણ માટે ઉપલબ્ધ છે.

કિંમત: ₹50,00,000.
પ્લોટ: 86 વાર. બાંધકામ: 1070 ચો.ફૂટ. બોરની સુવિધા ઉપલબ્ધ છે.

માલિકની માહિતી મુજબ મકાન ટાઇટલ ક્લિયર અને લોનલાયક છે. ખરીદી પહેલાં દસ્તાવેજો અને બેંકની પાત્રતાની ચકાસણી કરાવશો.

નકશામાં ઓમકાર રેસિડેન્સીનો નજીકનો અંદાજિત point દર્શાવ્યો છે. ચોક્કસ મકાન અને મુલાકાતનું સ્થળ ApnaDalal સાથે નક્કી કરશો.

માહિતી અને મુલાકાત માટે ApnaDalal: +91 97373 05812. Reference: PROP-00159.

માહિતી અને મુલાકાત

પ્રોપર્ટી: PROP-00159

માલિક સાથે સમયની પુષ્ટિ થયા પછી મુલાકાત નક્કી થશે.

વધુ માહિતી ઉમેરો — વૈકલ્પિક
Share this property

Related Properties

Explore ApnaDalal Property Services

Find properties by purpose, type and location. ApnaDalal personally manages its listings and property enquiries.

Find Property by City